- રવિશંકર મહારાજ ગુજરાતના પનોતા પુત્ર , નાની ઉંમરે ગાંધીજીના પ્રભાવમાં આવી ઘર છોડી દેનારા આઝાદીના લડવૈયા અને મૂકસેવક રવિશંકર મહારાજે વર્ષ ૧૯૮૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.
- ડોક્ટર્સ ડે : પ . બંગાળના બીજા મુખ્યમંત્રી ડો . બિધાનચંદ્ર રોયના જન્મ દિવસને નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે . વર્ષ ૧૮૮૨માં જન્મેલા ડો . રોય ૧૯૬૨માં આજના દિવસે જ નિધન પામ્યા હતા.
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા : ૧૯૨૧માં સ્થપાયેલી ઇમ્પિરિયલ બેન્ક ઓફ ઇન્ડિયાનું વર્ષ ૧૯૫૫માં આજના દિવસે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું નામકરણ થયું હતું.
- પહેલો ઇન્ટરનેશનલ કોલ : વિશ્વનો પહેલો ઇન્ટરનેશનલ કોલ વર્ષ 1881ની પહેલી જુલાઈએ અમેરિકાથી કેનેડા થયો હતો . ગ્રેહામ બેલે પોતાના આસિસ્ટન્ટ વોટ્સનને 1876ની 10 માર્ચે આ કોલ કર્યો હતો.
- વિમાનમાં દુનિયાનું પહેલું ચક્ : અમેરિકન પાઇલટ વિલી પોસ્ટે (તસવીરમાં ) 1933 ની પહેલી જુલાઈએ વિમાનમાં દુનિયાનું પહેલું ચક્કર લગાવ્યું હતું . જોકે પહેલું હવાઈ ચક્કર જર્મન હ્યુગો એકનેરે વર્ષ 1929માં પૂરું કર્યું હતું.
- SOSને સ્વીકૃતિ મળી: ડૂબતું જહાજ ખલાસીઓને બચાવવા માટે સેવ અવર સૌલ SOS મેસેજ મોકલે તેવી સ્વીકૃતિ વર્ષ 1908ની પહેલી જુલાઈએ અપાઈ હતી. તેથી આપત્તિમાં મદદના પ્રતીકરૂપે SOS પ્રચલિત થયો છે. ૧૯૦૮ – એસ.ઓ.એસ. ( SOS ) ને આંતરરાષ્ટ્રીય ભય સંકેત (Distress signal ) તરીકે સ્વીકારાયો.
- 1821 - દૈનિક વર્તમાનપત્ર 'મુંબઇ સમાચાર' પ્રકાશિત થયું.
- 1862 - પ. બંગાળ અને આંદામાન-નિકોબાર માટે કલકત્તા હાઇકોર્ટની લટસ્થાપના થઇ અને એક બેન્ચ પોર્ટ બ્લેરમાં રાખવામાં આવી.
- 1879 - પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગે 1 પૈસાનું પોસ્ટ કાર્ડ શરુ કર્યું.
- 1909 - મદનલાલ ઢીંગરાએ લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી.
- 1913 - મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઇકનો જન્મ થયો.
- 1927 - ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો જન્મ થયો.
- 1938 - પ્રખ્યાત ગીટારવાદક હરિપ્રસાદ ચોરસિયાનો જન્મ થયો.
- 1947 - બ્રિટનની સંસદે ભારતીય સ્વતંત્રતા એક્ટ નામનું બિલ પાસ કર્યું અને 15 ઓગસ્ટ પેહલા ભારતમાંથી સત્તા છોડવાની જાહેરાત.
- 1961 - ભારતીય અવકાશ વૈજ્ઞાનિક કલ્પના ચાવડાનો જન્મ થયો.
- ૧૮૫૮ – 'લિનન સોસાયટી' (Linnean Society) સમક્ષ, ચાર્લસ ડાર્વિન ( Charles Darwin ) અને 'આલ્ફ્રેડ રસલ વોલેસ' (Alfred Russel Wallace)નાં ઉત્ક્રાંતિ (Evolution ) પરનાં શોધનિબંધોનું,સંયુક્ત વાચન કરાયું.
- ૧૯૨૧ – 'ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ'ની રચના કરાઇ.
- ૧૯૪૮ – મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, 'સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન'નું ઉદ્ઘાટન કર્યું.
- ૧૯૪૯ – ભારતનાં બે રજવાડા, કોચિન અન ત્રાવણકોર ,નું ભારતસંઘમાં જોડાણ કરાયું અને 'થિરૂ-કોચિ' નામક રાજ્ય બનાવાયું.(જે પછીથી કેરળ તરીકે પુનઃસંગઠીત કરાયું).
- ૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ. ( International Geophysical Year ).
- ૧૯૬૩ – યુ.એસ. ટપાલ વિભાગ માટે ઝિપ કોડ (ZIP Code ) અમલમાં આવ્યો.
Sunday, July 1, 2018
ઈતિહાસમાં ૧ જુલાઈનો દિવસ (History of 1st July)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment